ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM)
11
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે.
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસની ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેમણે ઉમે...