ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM)

views 3

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને વિમાનીમથક પર મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે છેલ્લામાં છેલ્લી ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિ...

ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM)

views 4

ગોવા સરકારે અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો – જેમાં 25 લોકો માર્યા ગયા હતા

ગોવા સરકારે બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિસ્થિતિ પર ઝડપથી અને અસરકાર...

ડિસેમ્બર 7, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:51 પી એમ(PM)

views 9

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે

પુરુષોની હોકીમાં, ભારત આજે કેપટાઉનના સ્ટેલેનબોશમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. ભારત હાલમાં વિશ્વ રેન્કિંગમાં 7મા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 12મા ક્રમે છે.

ડિસેમ્બર 7, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:54 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે અને 2036 ઓલિમ્પિક રમતોનું યજમાન બનશે. આજે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેર સભાને સંબોધિતા શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં છેલ...

ડિસેમ્બર 7, 2025 7:10 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:10 પી એમ(PM)

views 15

સાયબર છેતરપિંડી મામલે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી.

સાયબર છેતરપિંડી મામલે રાજ્ય સાયબર ગુના શાખાએ મોટી કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ખાનગી બેન્કના 3 કર્મચારીઓ પણ સામેલ છે. ભાવનગરમાંથી પકડાયેલા આરોપીઓએ કથિત રીતે 700 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. રોકાણ, મ્ય...

ડિસેમ્બર 7, 2025 7:08 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:08 પી એમ(PM)

views 4

સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદરેથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

કચ્છ જિલ્લાના સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદર પરથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા મુજબ આ સિગારેટની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવી હતી અને તેને ખોટી રીતે "કોર પેપર પાઇપ ઇન બેલ્સ" તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે ક્લિયરન્સ પ્...

ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM)

views 8

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. ભારતે બેલ્જિયમ સામે પ્રભાવશાળી પૂલ સ્ટેજ અને શૂટઆઉટ જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જર્મનીએ ફ્રાન્સ સામે શૂટ...

ડિસેમ્બર 7, 2025 2:33 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:33 પી એમ(PM)

views 5

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા આ દુર્ઘટનામાં એક કામદારનું મોત.

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા આ દુર્ઘટનામાં એક કામદારનું મોત જ્યારે અન્ય કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. બોટમાં લગભગ 30 જેટલા કામદારો સવાર હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.ધારાસભ્ય ડી.કે. સ્વામી અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પહોંચી...

ડિસેમ્બર 7, 2025 2:32 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:32 પી એમ(PM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં દીવ જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, વિજેતા બનેલા જિલ્લા સ્તરીય છોકરા અને છોકરીઓની ટીમે આજે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય ભાગ લીધો હતો. આજે દીવ ખાતે સમગ્ર શિક્ષા દ્વારા આજે દમણ દીવ અ...

ડિસેમ્બર 7, 2025 2:31 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 7

કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત.

કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આશાપુરા મંદિર ટેકરી પાસે વાડી વિસ્તારના બોરવેલમાં પડેલ યુવકનો મૃતદેહ 9 કલાકની કામગીરી બાદ બહાર કઢાયો હતો. ફાયર વિભાગ, સેના તથા સ્થાનિક બોરવેલ ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.