ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM)

views 10

નાઇજીરીયાની શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવાયાં.

નાઇજીરીયન અધિકારીઓએ ગયા મહિને નાઇજર રાજ્યની એક શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. બચાવાયેલા તમામને તબીબી તપાસ માટે અબુજા મોકલવામાં આવ્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારોને મળશે. જોકે તેમના પરિવારો સાથે પુનર્મિલન અગાઉ રાજ્યના અધિકારીઓને સોંપવામાં આવશે. 21 ...

ડિસેમ્બર 8, 2025 5:31 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 5:31 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, વિકસિત ગુજરાત-2047" ના સંકલ્પને સાકાર કરવામાં આ વ્યૂહાત્મક રૂમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમણે માહિતી વિશ્લેષણ રૂમની મુલાકાત વ્યવ...

ડિસેમ્બર 8, 2025 10:31 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 10:31 એ એમ (AM)

views 9

રાજકોટ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ

અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ હતુ. માનવ મહેરામણ રોમાંચિત ભારતીય વાયુ સેનાના જવાનોના અદભૂત શૌર્ય અને અવકાશી સ્ટંટનું નિદર્શન કરતા, સ્માર્ટ સિટી એરીયામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીના ગગનભેદી હર્ષનાદ અને ચીચીયારીથી જબરદસ્ત માહોલ સર્જાયો..ગરૂડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્...

ડિસેમ્બર 8, 2025 10:29 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 10:29 એ એમ (AM)

views 7

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે એક મોટા ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.સંયુક્ત ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી ડ્રગ્સ ઝડપાયું છે. પ્રારંભિક તપાસ મુજબ, ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં સંકળાયેલા અનેક શખ્સો સુધી ...

ડિસેમ્બર 8, 2025 9:57 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 9:57 એ એમ (AM)

views 12

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત પાટણમાં ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત પાટણમાં ઉત્તમ કામગીરી થઇ રહી છે. બીએલઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ છે.

ડિસેમ્બર 8, 2025 9:56 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 9:56 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ’ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યુ કે પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમારોહમાંથી લોકો સેવક...

ડિસેમ્બર 8, 2025 9:54 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 9:54 એ એમ (AM)

views 11

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષથી ગૌરવ સુધીની વર્ણવાયેલી યાત્રા પ્રેરણાદાયી

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ'ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું.આ પ્રસંગે શ્રી શાહે આનંદીબેનની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવ્યુ હતું. આનંદીબેન પટેલની સંઘર્ષથી ગૌરવ સુધીની યાત્રા પ્રેર...

ડિસેમ્બર 8, 2025 8:56 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 8:56 એ એમ (AM)

views 5

હવામાન અને શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને આજથી તમામ વાહનોની અવરજવર માટે સત્તાવાર રીતે બંધ કરાયો

હવામાન અને શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, 428 કિલોમીટર લાંબા લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને આજથી તમામ વાહનોની અવરજવર માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો છે.લેહ-મનાલી ધોરીમાર્ગ પરના ચાર રસ્તાઓ પરથી બરફ સાફ થયા પછી, તે આવતા વર્ષ સુધીમાં ટ્રાફિક માટે ફરીથી ખુલશે.હાઇવે બંધ કરવાનો નિર્ણય લદ્દાખ પોલ...

ડિસેમ્બર 8, 2025 8:51 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 8:51 એ એમ (AM)

views 8

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે સુવર્ણ ચંદ્રક જીત્યો

ISSF શૂટિંગ વિશ્વ કપમાં સિમરનપ્રીત કૌરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.જ્યારે ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરે પુરુષોની 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં અને અનિશે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.સિમરનપ્રીતે ફાઇનલમાં 41 પોઇન્ટનો સ્કોર કરીને સુવર...

ડિસેમ્બર 8, 2025 8:50 એ એમ (AM) ડિસેમ્બર 8, 2025 8:50 એ એમ (AM)

views 9

જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું

પુરુષ જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું.ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી આ મેચમાં જર્મની તરફથી લુકાસ કોસેલ, ટાઇટસ વેક્સ, જોનાસ ગેર્સમ અને બેન હાશબેકે ગોલ કર્યા હતા. ભારત તરફથી અનમોલ એકાએ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારત હવે બુધવારે કાંસ્ય ચંદ્રક ...