ડિસેમ્બર 8, 2025 5:36 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 5:36 પી એમ(PM)
8
રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે
રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ રક્ષક જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો છે. આ અંગે રાજ્ય સરકારે મુંબઇ ગૃહરક્ષક નિયમો, 1953ના નિયમ-9માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે ગૃહરક્ષક સભ્યોની નિવૃત્તિ વયમર્ય...