જાન્યુઆરી 13, 2026 9:06 એ એમ (AM)
4
ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ભારત અને જર્મનીએ ગઇકાલે 19 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આઠ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આર્થિક મોરચે બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણને પ્ર...