ડિસેમ્બર 16, 2025 9:08 એ એમ (AM) ડિસેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)

views 5

વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન, બિલને ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું

લોકસભામાં રજૂ કરાયેલા વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ, 2025ને વધુ ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને JPC મોકલવામાં આવ્યું છે.કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગૃહમાં ગઈકાલે આ બિલ રજૂ કર્યું હતું જોકે, વિપક્ષના સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો.વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલનો હેતુ યુનિવર્સિટીઓ ...

ડિસેમ્બર 16, 2025 9:05 એ એમ (AM) ડિસેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે રવાના થશે. કર્ણાટકમાં, રાષ્ટ્રપતિ આજે માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે શ્રી મુર્મું તમિલનાડુમાં રહેશે, જ્યાં તેઓ વેલ્લોરના સુવર્ણ મંદિરમાં...

ડિસેમ્બર 16, 2025 9:04 એ એમ (AM) ડિસેમ્બર 16, 2025 9:04 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા છે.ગઈકાલે શ્રી મોદીએ અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને દેશના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બંને દેશ વચ્ચે ગાઢ ભાગીદ...

ડિસેમ્બર 16, 2025 9:02 એ એમ (AM) ડિસેમ્બર 16, 2025 9:02 એ એમ (AM)

views 22

દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરાશે. દર વર્ષે 16મી ડિસેમ્બરે, રાષ્ટ્ર સેવા બહાદુરોના બલિદાનને યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.૧૯૭૧માં આ દિવસે પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ ૯૩ હજાર સૈનિકો સાથે ભારતીય સેના અને મુક્તિ બહિની સહિત સાથી દળો સમક...

ડિસેમ્બર 15, 2025 8:08 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 8:08 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા હતા. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત જોર્ડનના પ્રધાનમંત્રી ડૉ. જાફર હસન દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વ...

ડિસેમ્બર 15, 2025 8:07 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 8:07 પી એમ(PM)

views 4

રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી.

રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી. ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંત હેઠળ દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે SIR ની ચાલી રહેલી કવાયતને ભારપૂર્વક સમર્થન આપતા કહ્યું કે નકલી...

ડિસેમ્બર 15, 2025 8:06 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 8:06 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સુધારા બિલને નકારી દીધું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સુધારા બિલને નકારી દીધું છે જેમાં પશ્ચિમ બંગાળની રાજ્ય યુનિવર્સિટીઓમાં રાજ્યપાલના સ્થાને મુખ્યમંત્રી નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોલકાતામાં રાજ્યપાલ કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યપાલ ડૉ. સી. વી. બોઝે 20 એપ્રિલ 2024...

ડિસેમ્બર 15, 2025 8:03 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 8:03 પી એમ(PM)

રાષ્ટ્રપતિ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે ,રાષ્ટ્રપતિ આવતીકાલે કર્ણાટકના માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. ૧૭મી તારીખે તેઓ તમિલનાડુના વેલ્લોરમાં સુવર્ણ મંદિરમાં દર્શન અને આરતી કરશે...

ડિસેમ્બર 15, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 2

રાજ્યભરમાં SIR હેઠળ ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વ...

ડિસેમ્બર 15, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 15, 2025 7:56 પી એમ(PM)

views 1

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના 75મા નિર્વાણદિને રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

રાષ્ટ્રીય એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર પટેલના 75મા નિર્વાણદિન નિમિતે રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજયપાલ, આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના અગ્રણીઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરે સરદાર પટેલની...