ડિસેમ્બર 10, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:33 એ એમ (AM)

views 20

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ્સ, એક્સ, સ્નેપચેટ, કિક, ટિકટોક, રેડિટ અને યુટ્યુબનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ, પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માતાપિતા અને બાળકોને દંડ કરવામાં આવશે નહીં પરંતુ કંપનીઓને...

ડિસેમ્બર 10, 2025 8:31 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:31 એ એમ (AM)

views 25

કટકમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 ક્રિકેટ મેચમાં ભારતનો 101 રને શાનદાર વિજય

પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું. ઓડિશાના કટકમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 175 રન બનાવ્યા હતા. 176 રનના લક્ષ્યાંકના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ હતી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે...

ડિસેમ્બર 9, 2025 8:13 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:13 પી એમ(PM)

views 7

લોકસભામાં ચૂંટણી સુધારાઓની ચર્ચા ચાલી રહી છે

લોકસભા ચૂંટણી સુધારાઓની ચર્ચામાં ભાગ લેતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ - SIR ઘણી વખત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યું છે. તેમણે દેશની મતદાન પ્રણાલીની પ્રશંસા કરતા કહ્યું કે આઝ...

ડિસેમ્બર 9, 2025 8:11 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:11 પી એમ(PM)

views 8

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું, જેનાથી સ્વતંત્રતા ચળવળનો માર્ગ મોકળો થયો. રાજ્યસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે આ અમર કાર્ય ભારત માતા પ્રત્યે ફરજ અને ભક્તિની ભાવના જાગૃત...

ડિસેમ્બર 9, 2025 8:10 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:10 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો આપ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનો અસાધારણ કલાત્મક શ્રેષ્ઠતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે રાષ્ટ્રપત...

ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજનામાં સાત હજાર 75 પોઈન્ટ 78 મેગાવોટ સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી – ગુજરાત દેશમાં પ્રથમ.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ, દેશમાં કુલ સાત હજાર 75 દશાંશ 78 મેગાવોટ છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, નવીન અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં એક કરોડ ...

ડિસેમ્બર 9, 2025 8:07 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

views 3

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના વરિષ્ઠ અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા માટે વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રાલયે કહ્યું કે મુસાફરો પાસેથી પ્રતિસાદ લઈને કોઈપણ ખામીઓ અને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. દરમિયાન તાજેતરમાં ફ્લાઇટ વિ...

ડિસેમ્બર 9, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને આ પુરસ્કાર એનાયત કરાયા. કચ્છી બાંધણીના કલાકાર ગુલામહુસેન ઉમર ખત્રીને વર્ષ 2023 માટેના શિલ્પ ગુરુ શ્રેણીમાં પુરસ્કાર અપાયો. વર્ષ 2023ના રાષ્ટ્રીય પુરસ્કારની શ...

ડિસેમ્બર 9, 2025 7:09 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 7:09 પી એમ(PM)

views 9

રાજ્યમાં SIRની કામગીરીમાં પાંચ કરોડથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે.

રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIRની કામગીરીની સમયસીમાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આ ઝુંબેશના ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે જ્યારે 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જે મતદારોના ફોર્મ પાછ...

ડિસેમ્બર 9, 2025 7:07 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 7:07 પી એમ(PM)

views 6

અમદાવાદ ગુના શાખાએ વટામણ બગોદરા ધોરીમાર્ગ પરથી 2 કરોડથી વધુના માદક પીણાંનો જથ્થો પકડ્યો

અમદાવાદ ગ્રામીણ ગુના શાખાએ વટામણ બગોદરા હાઇવે પરથી બે કરોડથી વધુનો વિદેશી માદક પીણાનો જથ્થો પકડી પાડ્યો છે. રાયપુર પાટિયા પાસે પોલીસના દરોડામાં આ જથ્થો પકડાયો છે. આ જથ્થો મોકલનાર રાજસ્થાનના ફતેહપુર સિકરીનો શખ્સ તેમજ આ મુદ્દામાલને લેનાર જામનગરનો એક શખ્સ બંને ફરાર છે જેની શોધખોળ ચાલુ છે. બીજી તરફ ભરૂચ...