ડિસેમ્બર 11, 2025 7:37 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 7:37 પી એમ(PM)
3
સરકારે કહ્યું કે રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરાયા
સરકારે જણાવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રેલવેની ટિકિટ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમ એક સુરક્ષિત માહિતી ટેકન...