જાન્યુઆરી 16, 2026 9:52 એ એમ (AM)

views 16

ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું

ICC અંડર-19 ક્રિકેટ વિશ્વ કપની પહેલી મેચમાં ભારતે ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ અમેરિકાને 6 વિકેટે હરાવ્યું હતું. ગઈકાલે ઝિમ્બાબ્વેમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા અમેરિકાએ 35 ઓવર અને બે બોલમાં માત્ર107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ વરસાદને કારણે મેચ 37 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે સુધ...

જાન્યુઆરી 16, 2026 9:52 એ એમ (AM)

views 16

વલસાડમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટ રેકેટનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી

વલસાડમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટ રેકેટનો પર્દાફાશ કરી એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. LCBએ વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં એક ફ્લેટમાંથી નકલી નોટ છાપવાની કામગીરી પકડી પાડી 24 લાખ 70 હજાર રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.

જાન્યુઆરી 16, 2026 9:50 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીની ગુજરાતી ભાષાની આવૃતિનું વિમોચન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની ‘સસ્તું સાહિત્ય’ સંસ્થા ફરી બેઠી થઈ, આગામી 50 વર્ષ સુધી જ્ઞાન પીરસતી રહેશે. સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સ...

જાન્યુઆરી 16, 2026 9:49 એ એમ (AM)

views 26

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆતને આજે 10 વર્ષ પૂર્ણ થયા, રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં શરૂ કરેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરાઇ હતી, જેને આજે દશ વર્ષ પૂરા થયા છે. દર વર્ષે 16મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસે માત્ર ઉજવણીનો દિવસ નહીં પર...

જાન્યુઆરી 16, 2026 9:31 એ એમ (AM)

views 15

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવાર સુધી આસામ, મેઘાલય, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ધુમ્મસ રહેવાની શક્યતા છે.હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં...

જાન્યુઆરી 16, 2026 9:29 એ એમ (AM)

views 7

હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવાઇ

લઘુમતી બાબતોના મંત્રાલયે હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવી છે.હજ યાત્રિકોની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વધારાનો સમય માંગતી રજૂઆતો મળ્યા બાદ મંત્રાલયે આ મુદત લંબાવી છે. તેના નિવેદનમાં, મંત્રાલયે જાહેરાત કરી કે આ મહિનાની 25મી તારીખ સુધી એક વખતનો અંતિમ લ...

જાન્યુઆરી 16, 2026 9:27 એ એમ (AM)

views 9

IMF એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ અપેક્ષા કરતા વધુ મજબૂત રહ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, IMFના ડિરેક્ટર, જુલી કોઝેકે જણાવ્યું કે, ભારતનો વિકાસમાં મોટાભાગે મજબૂત સ્થાનિક વપરાશને આધારિત રહ્ય...

જાન્યુઆરી 16, 2026 9:25 એ એમ (AM)

views 7

ભારતીય તટરક્ષક દળે પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી

ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની માછીમારી બોટ અલ-મદીનાને પકડી પાડી છે. માછીમારી બોટમાં નવ ક્રૂ સભ્યો હતા.પાકિસ્તાની બોટ ભાગી જવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કોસ્ટ ગાર્ડે તેને અટકાવી અને તેની તપાસ કરી. ત્યારબાદ બોટને પોરબંદર બંદરે લઈ જવામાં આવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ...

જાન્યુઆરી 16, 2026 9:24 એ એમ (AM)

views 9

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી

તલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઇઝરાયલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સમય સમય પર સુરક્ષા સંબંધિત દિશાનિર્દેશો અને પ્રોટોકોલનું ચુસ્...

જાન્યુઆરી 16, 2026 9:19 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ બાંસેરા પાર્ક મેદાનમાં યોજાશે.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉત્સવનું આયોજન DDA દ્વારા કરવામાં આવી રહ્યુ...