ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM)
6
મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરીનું અપરહણ.
મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરી દસેક દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા માટે રવાના થયા હતા. પરંતુ તેમનું અપરહણ કર્યા બાદ પોર્ટુગલ લઈ જવાના બદલે લિબિયા લઈ ગયા હતા. જ્યાં કોઈ અજ્ઞાત સ્થળે ત્રણેયને બંધક બનાવી અજાણ્યા શખ્સો દ્વારા રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. અમા...