ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 1

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. પાલ્લા ગામે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાની શરૂઆત કરાઇ. આ પ્રસંગે વિવિધ રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે શ્રી બરંડાએ ખેલ ...

ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 1

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી “સાયકલોથોન”નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી "સાયકલોથોન"નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું. સાયકલોથોનને મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણેએ લીલીઝંડી આપી. 12 કિ.મી. અને 24 કિ.મી.ના બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાઇકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મ...

ડિસેમ્બર 14, 2025 1:57 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:57 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા એવોર્ડ અર્પણ કર્યા.

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. દર વર્ષે આજ રોજ ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્ષમતામાં રાષ્ટ્રની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 અને ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્...

ડિસેમ્બર 14, 2025 1:56 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:56 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે. પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જોર્ડનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર થઈ રહી છે. આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 7...

ડિસેમ્બર 14, 2025 1:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:55 પી એમ(PM)

views 8

મધ્યપ્રદેશનું વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે આફ્રિકાથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી બિલાડીઓના સફળ સ્થળાંતરને પગલે, આવતા વર્ષે ચોમાસા પહેલા રાજ્યમાં વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે. રાજ્ય મંત્રીમંડળે સાગર જિલ્લાના નૌરાદેહી ખાતે સ્થિત વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્યને વિ...

ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM)

views 4

હિંસાના પગલે બાંગ્લાદેશ ચૂંટણી પંચે તેના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યાલયો ઉપર સલામતીની વઘુ વ્યવસ્થાની માંગણી કરી.

બાંગ્લાદેશના ચૂંટણી પંચે 13મી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાદ ફરી એકવાર સર્જાયેલી અશાંતિની સ્થિતીનો ઉલ્લેખ કરીને દેશભરમાં તેના ટોચના અધિકારીઓ અને કાર્યાલયો માટે વધારાની પોલીસ સુરક્ષા માંગણી કરી છે

ડિસેમ્બર 14, 2025 1:52 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:52 પી એમ(PM)

views 10

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાઇ રહેલી એશિયા કપ અંડર -19 ક્રિકેટ મેચમાં ભારતનો પહેલો દાવ.

દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉ, પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો અને મેચ ૪૯ ઓવરની કરવામાં આવી હતી.

ડિસેમ્બર 14, 2025 4:05 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 4:05 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં 3 હજારથી વધુ યુવાઓએ નોંધણી કરાવી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય સરકા...

ડિસેમ્બર 14, 2025 9:23 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:23 એ એમ (AM)

views 23

ધર્મશાળામાં આજે ભારત- અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી- 20 મેચનો મુકાબલો

ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનઉમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ...

ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:21 એ એમ (AM)

views 15

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાંગ્લાદેશોની મહિલાઓને ધકેલવાના કાવતરાંનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો

બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો...બાંગ્લાદેશની સરહદ નજીક રહેતા એક એજન્ટ દ્વારા 60 મહિલાઓને બાંગ્લાદેશથી ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચર...