જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM)
રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા
રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી. છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એ.એસ.પી. ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા કા...