જુલાઇ 9, 2024 7:56 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ કરાવું ફરજિયાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ ફરજિયાત કરાવી લેવાનું રહેશે.  કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૭માં હપ્તાના ચૂકવણા માટેલાભાર્થીઓની ચકાસણીની ક...

જુલાઇ 9, 2024 7:54 પી એમ(PM)

views 16

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનીસાથે શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિતકર્યુ...

જુલાઇ 9, 2024 7:51 પી એમ(PM)

views 26

વ્યાજખોરીને ડામવા ચાલી રહેલી ઝૂંબેશમાં યોજાયેલા 568 લોકદરબારમાં 31 હજારથી વધુ નાગરિકો જોડાયા

નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિશેષ ઝૂંબેશ ચાલી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા 21 જૂનથી ઝૂંબેશ શરૂ થઈ છે, જે 31 જુલાઈ સુધી ચાલશે. અત્યાર સુધી રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ ઝૂંબેશમાં અત્યાર સુધીમાં ૧૩૪ એફઆઇઆર દાખલ કરવામાં આવી...

જુલાઇ 9, 2024 7:49 પી એમ(PM)

views 12

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ રાજ્યની ત્રણ દિવસીય મુલાકાતે

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ રાજ્યની ત્રણ દિવસીય મુલાકાતે છે. દરમિયાન આજે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્...

જુલાઇ 9, 2024 7:47 પી એમ(PM)

views 23

ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકનાં નાના બંદરો પર માલ પરિવહનમાં 15 ટકાનો વધારો

ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનાં તમામનાના બંદરો પર એપ્રિલથી જૂન દરમિયાન માલ પરિવહનમાં 15 ટકાનો વધારો થયો છે. ગયાનાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં 106 મિલિયન મેટ્રિક ટનની સરખામણીએચાલુ નાણાકીય વર્ષનાં સમાન સમયગાળામાં 122 મિલિયન મેટ્રિક ટન માલનું પરિવહન થયુંછે એમ ગુજરાત મેરીટાઇમ બોર્ડની યાદીમાં ...

જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા, તેઓ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લે...

જુલાઇ 9, 2024 4:15 પી એમ(PM)

views 25

ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી

ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આતંકવાદી હુમલા બાદ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોને ઉધમપુરમ...

જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM)

views 43

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબૂ બની છે, જેની અસર ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં અસર થઈ છે. રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પિલિભિત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુ સેનાની ટુકડીઓ જોડાઈ...

જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM)

views 37

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે. જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત...

જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM)

views 24

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે. રક્ષાબંધનના રોજ શ્રાવણ પુર્ણિમા પ્રસંગે અમારનાથ યાત્રાની પૂર્ણાહૂતિ થશે. ગઈકાલે વધુ 24 હજાર, 879 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી પત્રિવ ગુફાના દર્શન માટે રવાના થયા હતા. આ સાથે જ 52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓનો આ...