જુલાઇ 12, 2024 8:10 પી એમ(PM)

views 17

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે. આજે દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલેવધુમાં જણાવ્યું હતું કે, એસ.સી, એસ.ટી માટેની યોજનાઓના 14 હજાર કરો...

જુલાઇ 12, 2024 8:08 પી એમ(PM)

views 16

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે.

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના આઠ વાગ્યાથી રમાશે.હાલમાં ચાલીરહેલી પહેલી સેમિફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને પાંચમો ક્રમાંક ધરાવતાદેનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે. ...

જુલાઇ 12, 2024 8:06 પી એમ(PM)

views 12

બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

ફુટબોલમાં, બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

જુલાઇ 12, 2024 8:04 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે.

ઉત્તરાખંડનાનાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિનાઅધ્યક્ષ શત્રુધ્નસિંહે નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીનાચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું.આ અહેવાલસત્તાવાર વેબસાઇટ ucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકા...

જુલાઇ 12, 2024 8:03 પી એમ(PM)

views 21

કેન્દ્ર સરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતીઅંદાજપત્રીય ફાળવણી વધારીને 82 હજાર કરોડ રૂપિયા કરી.

કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તે...

જુલાઇ 12, 2024 8:01 પી એમ(PM)

views 21

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરના...

જુલાઇ 12, 2024 7:59 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અનેસામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતનીપ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અને સામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીનેબિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતાદોહરાવી છે. તેઓ આજે નવી દીલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્યદેશોના વિદેશમંત્રીઓ સાથેવાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલાં...

જુલાઇ 12, 2024 7:45 પી એમ(PM)

views 3

દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે, આવતીકાલથી 17મી જુલાઇ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ સમયગાળામાં જમીન પર પવન...

જુલાઇ 12, 2024 7:42 પી એમ(PM)

views 17

અમદાવાદમાં જાહેર ખબરનાં જોખમી હોર્ડિંગ દૂર કરવા મહાનગરપાલિકાને વડી અદાલતનો આદેશ

રાજ્યની વડી અદાલતે અમદાવાદ શહેરમાં જાહેર ખબર માટે ગોઠવવામાં આવેલા બધા જ હોર્ડિંગોની તપાસ કરવા, નાગરિકોના જીવને જોખમમાં મૂકે તેવી શક્યતા વાળા હોર્ડિંગોને તત્કાળ દૂર કરવા અને આ અંગેનો અહેવાલ ત્રણ સપ્તાહમાં આપવા અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે... આ કેસની વધુ સુનાવણી આગામી બીજી ઓગસ્ટે હાથ ધરાશે. અદ...

જુલાઇ 12, 2024 7:39 પી એમ(PM)

views 27

રાજ્યમાં નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે અને રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે

રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે. આ ઉપરાંત રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તમિલનાડુના મદુરાઈ ખાતે “મત્સ્યોદ્યોગ અંગેની ...