જુલાઇ 14, 2024 3:17 પી એમ(PM)

views 23

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ...

જુલાઇ 14, 2024 3:15 પી એમ(PM)

views 22

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામ...

જુલાઇ 14, 2024 3:14 પી એમ(PM)

views 35

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ એલર્ટ જ્યારે કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહ...

જુલાઇ 14, 2024 2:14 પી એમ(PM)

views 43

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે. વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝનો આ બીજો મૂકાબલો છે. જ્યારે નોવાક જોકોવિચ સાત વખતનો ચેમ્પિયન છે. સર્બિયાનો ઓલ ટાઈમ ગ્રેટ નોવાક જોકોવિચ, રોજર ફેડરરના આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ...

જુલાઇ 14, 2024 2:11 પી એમ(PM)

views 43

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. 16 લોકોને લઈને જતી મિનિબસ બેકમી જિલ્લામાં એક રોડ પર ભૂસ્ખલનને કારણે ફસાઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર હાઇડ્રો-મીટિરોલોજીકલ ફોરકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યા સાંજે ભારે વરસાદ થયો હતો.

જુલાઇ 14, 2024 2:10 પી એમ(PM)

views 30

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને, પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા...

જુલાઇ 14, 2024 2:06 પી એમ(PM)

views 32

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા શરૂ થયેલી જંગલની આગથી કુલ 751 લોકોને અસર થઈ છે તેમજ ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. પ્રાંતીય સહકારી શાસન અને પરંપરાગત બાબતોના ...

જુલાઇ 14, 2024 2:05 પી એમ(PM)

views 43

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પુડુચેરી ખાતેના ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ શ્રીમતી લીસ ટેલ્બોટ બેરે અને ચેન્નાઈના જિલ્લા કલેક્ટર શ્રી એ. કુલોથુંગને બીચ રોડ સ્થિત યુદ્ધ સ્મારક ખાતે આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારત અને ફ્રાન્સના રાષ...

જુલાઇ 14, 2024 2:03 પી એમ(PM)

views 19

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર સુધી મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે તેલંગાણા, મરાઠવાડા અને ...

જુલાઇ 14, 2024 2:02 પી એમ(PM)

views 18

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ છે. આ ટુકડીમાં ત્રણ હજાર છસો 72 પુરૂષો, એક હજાર 86 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે. જેમાંથી એક હજાર આઠસો 96 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને બે હજાર નવસો 93 મુસા...