જુલાઇ 14, 2024 8:32 પી એમ(PM)
48
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા. પેન્સિલવેલિયામાં એક ચૂંટણીસભા દરમિયાન અજાણ્યા શખ્સે તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે. સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા બંદૂકધારીને ઠાર...