જુલાઇ 20, 2024 8:01 પી એમ(PM)

views 19

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી 1 વ્યક્તિનું મોત

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13ને ઈજા થઈ હતી. ગ્રાન્ટ રોડના સ્લીટર રોડ પર મ્હાડા બિલ્ડીંગનો કેટલાક ભાગો તૂટી પડ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, BMCએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગ રૂબીના મંઝિલના બીજા અને ત્રીજા માળની બાલ્કની ...

જુલાઇ 20, 2024 8:11 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝિલેન્ડના વડાપ્રધાન વચ્ચે ટેલિફોનિક વાતચિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી. ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી લક્સને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ બાદ ફરીથી ચૂંટવા બદલ પ્રધાનમંત્રી મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. બંને નેતાઓએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્...

જુલાઇ 20, 2024 7:52 પી એમ(PM)

views 14

હિંસક વિરોધ પ્રદર્શનને પગલે બાંગ્લાદેશથી એક હજાર વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા

બાંગ્લાદેશમાં થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના પગલે લગભગ એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે.. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ લેન્ડ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. આ ઉપરાંત, લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્...

જુલાઇ 20, 2024 7:38 પી એમ(PM)

views 26

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત ગુરૂવારે સવારે શરૂ થયેલા વરસાદના કારણે શુક્રવારની સાંજ સુધીમાં 25 ઈંચથી વધુ વરસાદ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. જિલ્લાની મુલાકાત દરમિયાન શ્રી માંડવિયાએ વહીવટી તંત્...

જુલાઇ 20, 2024 7:36 પી એમ(PM)

views 24

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢીકરણના કુલ એક હજાર 400 કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ અંતર્ગત 377.65 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક...

જુલાઇ 20, 2024 7:35 પી એમ(PM)

views 17

રાજ્યમાં આજે 87 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રએ રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે, NDRFની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે રાવલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો હતો. NDRFની બીજી ટુકડી ખંભાળિયા ખાતે ...

જુલાઇ 20, 2024 7:34 પી એમ(PM)

views 18

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28થી 31 ઑગસ્ટ દરમિયાન યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCએ અખબારી યાદીમાં જણાવ્યું કે, નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28થી 31 ઑગસ્ટ દરમિયાન યોજાશે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો આગામી 28 ઑગસ્ટે ગુજરાતી ભાષા, 29 ઑગસ્ટે અંગ્રેજી ભાષા, 30 ...

જુલાઇ 20, 2024 7:32 પી એમ(PM)

views 14

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. દુબઈ ખાતે યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન ગુજરાતે એશિયન જૂનિયર ગેમ્સની 3 હજાર મીટર સ્ટીપલ ચેઝમાં પહેલી વાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. વલસાડના ખેલાડી રણવીર સિંઘે ગેમ્સમાં એશિયન દ...

જુલાઇ 20, 2024 7:31 પી એમ(PM)

views 20

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઑથોરિટી અને સ્ટોન આર્ટિઝ ન પાર્ક અને તાલીમ સંસ્થા 'SAPTI'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી 20 દિવસ સુધી યુવા અને ઉભરતા શિલ્પકારો માટે...

જુલાઇ 20, 2024 7:30 પી એમ(PM)

views 23

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગ ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક વિજય પટેલે ખેડૂતોના સાત-બાર, 8-અના ઉતારામાં રહેલી ખામીઓ, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડની એન્ટ્રી, જમીન માપણીના કામમાં થતો વિલંબ દૂર કર...