જુલાઇ 25, 2024 11:29 એ એમ (AM)

views 14

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ પર ઈન્ડિયા ગેટ ખાતે પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાએ નાગરિકોને આ પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં તાકાત, એકતાના પ્રદર્શન સાથે એરફોર્સ બૅન્ડનું વિશેષ પર્ફો...

જુલાઇ 25, 2024 11:27 એ એમ (AM)

views 36

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને 45 દિવસમાં તેનો અહેવાલ સોંપવા જણાવાયું છે. ગઈકાલે પ્રધાનમંત્રી કે. પી શર્મા ઓલી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વિમાન દુર...

જુલાઇ 25, 2024 11:24 એ એમ (AM)

views 37

ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે, ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝાના ખાન યૂનિસના પૂર્વીય રહેણાંક વિસ્તારો પર આ હમલો કરાયો હતો, જેને પગલે હજારો લોકોએ શરણ માટે પશ્ચિમ તરફ પલાયન કરવું પડ્યું. ગ...

જુલાઇ 25, 2024 11:22 એ એમ (AM)

views 30

ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા – હવામાન વિભાગ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત તટિય કર્ણાટક અને ઓડિશાના જુદાજુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડ઼ી શકે છે. આ તરફ દિલ્હીમાં આગામી બ...

જુલાઇ 25, 2024 11:18 એ એમ (AM)

views 18

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે – પ્રધાનમંત્રી

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઇચ્છાનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશ...

જુલાઇ 25, 2024 11:15 એ એમ (AM)

views 18

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું

રાજ્યભરમાં ગઈ કાલે અનેક જિલ્લાઓમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે, તો અનેક ડેમો અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, રાત્રિ દરમિયાન આ જિલ્લાઓમ...

જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM)

views 16

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ ...

જુલાઇ 24, 2024 2:24 પી એમ(PM)

views 15

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે 19મી જુલાઈ સુધીમાં, કોલસાનું ઉત્પાદન 294 મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 11 ટકા વધુ છે.કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો પર કોલ...

જુલાઇ 24, 2024 2:14 પી એમ(PM)

views 19

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા...

જુલાઇ 24, 2024 11:53 એ એમ (AM)

views 16

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો છે. શ્રી પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, કૌભાંડ મુક્ત અને ખામી રહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર એનટીએને ખામી રહિત સંસ્થ...