જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM)

views 22

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિં...

જુલાઇ 28, 2024 8:10 પી એમ(PM)

views 11

શિક્ષણ મંત્રાલય આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે

શિક્ષણ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS, 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન NEP- 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે. શ્...

જુલાઇ 28, 2024 8:09 પી એમ(PM)

views 20

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

જુલાઇ 28, 2024 8:08 પી એમ(PM)

views 15

અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું

પેરિસ ઑલિમ્પિકમાં અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. શ્રી બબુતાએ 630.1 સ્કોર કર્યો હતો. જ્યારે સંદીપ સિંહ 12મા સ્થાને રહેવા માટે ક્વાલિફાય રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.

જુલાઇ 28, 2024 8:07 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો છે. બેંગ્લોરમાં આજે સંવાદદાતાઓ સાથેના સંવાદમાં શ્રીમતી સીતારામણે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન- U.P.A અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ- N.D.A. સરકારના કાર્યકાળ દરમિયાન કર્ણાટકને ફાળવવામાં આવેલી રકમની ...

જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)

views 12

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે તાલીમ સંસ્થાના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. સંસ્થાના ભોંયરામાં ફસાઈ જવાના કારણે ગઈકાલે ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. નાયબ પોલીસ કમિશનર સેન્ટ્રલ...

જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)

views 84

ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

જુલાઇ 28, 2024 8:05 પી એમ(PM)

views 15

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢ, કેરળ, માહે અને કર્ણાટકના કાંઠામાં અનેક સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ગાજવીજ અ...

જુલાઇ 28, 2024 8:04 પી એમ(PM)

views 16

ભાજપની “મુખ્યમંત્રી પરિષદ” બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હી ખાતે ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ માટે યોજાયેલી “મુખ્યમંત્રી પરિષદ” બેઠક આજે પૂર્ણ થઈ છે. બેઠકના વિદાય સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો જનકલ્યાણના સંકલિત પ્રયાસ તરફ મજબૂતીથી કામ કરશે ત્યારે વિકસિત રાષ્ટ્રનું લક્ષ્...

જુલાઇ 28, 2024 7:34 પી એમ(PM)

views 17

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. રેલવે બોર્ડના સભ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામની પ્રગતિની સમીક...