જુલાઇ 2, 2024 3:21 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:21 પી એમ(PM)

views 7

રાજ્યમાં આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના અહેવાલ મુજબ આજે 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નવસારીના ચીખલી તાલુકામાં નોંધાયો. જ્યારે અરવલ્લીના ભિલોદા તાલુકામાં સવા ત્રણ ઈંચ, બનાસકા...

જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:18 પી એમ(PM)

views 3

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી

લોકસભામાં ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ અને મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે રાહુલ ગાંધીના...

જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:17 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં નવા ત્રણ ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવા વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરિસંવાદ દ્વારા મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાઓની માહિતી આપી. છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા એ.એસ.પી. ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા કા...

જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:16 પી એમ(PM)

views 6

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાયો

રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલો ભાદર-2 ડેમ સો ટકા ભરાઈ ગયો છે. જેને કારણે કાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે હાઇ અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ સબ ડિવિઝનની એક યાદીમાં ભાદર-2ના ઉપરવાસમાં આવેલા ગામોને આ સંદેશ જાહેર કરાયો છે, તેમજ ગ્રામજનોને નદી કાંઠા વિસ્તાર અને પટમાં અવર-જવર નહીં કરવા કહેવાયું છે.

જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:13 પી એમ(PM)

views 6

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ..

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્...

જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM)

views 34

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત ...

જુલાઇ 1, 2024 8:03 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:03 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી હતી. સેશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતિક બન્યુ છે,જે રોજિંદા  જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કર...

જુલાઇ 1, 2024 8:00 પી એમ(PM) જુલાઇ 1, 2024 8:00 પી એમ(PM)

views 23

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી

ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમદાવમાં 603 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમપ્રથમ દાવમાં 266 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી, અને તેને ફૉલોઓન રમવાની ફરજ પડી. બીજા દાવમાં પણ દક્ષિણ આફ્રિકાની મહિ...

જુલાઇ 1, 2024 7:58 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:58 પી એમ(PM)

views 28

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 3 જુલાઈથી નવી દિલ્હીમાં ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનું આયોજન

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય 3 જુલાઈથી નવી દિલ્હીમાં ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય સંમેલનનો હેતુ AI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા, સહયોગ તેમજ મહિતીના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વ...

જુલાઇ 1, 2024 7:53 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:53 પી એમ(PM)

views 42

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી 10નીસ્થિતિ નાજુક હોવાના અહેવાલ છે. સરકારી ટીવી અહેવાલ પ્રમાણે તોરબલી જિલ્લાનીઇમારતના ભૂગર્ભમાં આ વિસ્ફોટ થયો હતો. ઇઝમિરના ગવર્નરસુલેમાન અલ્બાને કહ્ય...