ઓગસ્ટ 4, 2024 11:44 એ એમ (AM)

views 21

આસામમાં ટાટાએ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ કર્યું : અશ્વિની વૈષ્ણવ

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ એકમ માટે 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15 હજાર પ્રત્યક્ષ જ્યારે આશરે 13 હજાર...

ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM)

views 21

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા...

ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 27

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્ર...

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

views 23

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ ...

ઓગસ્ટ 3, 2024 8:12 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. દેહરાદૂનમાં આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને રાહતકામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કેદારનાથ પર ક્ષતિગ્રસ્તફૂટપાથ પર તાત્કાલિક સમારકામ કરવા જણાવ્યું હતું તે...

ઓગસ્ટ 3, 2024 8:15 પી એમ(PM)

views 13

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી. અન્ય તીરંદાજભજન કૌરે પણ રાઉન્ડ ઓફ 16માં ઈન્ડોનેશિયાની ડિયાનંદા ચોઈરુનિસા સામે 5-6થી પરાજય થયો હતો. આ સાથે તીરંદાજી સ્પર્ધામાં ભારતનોપડકાર સમાપ્ત થઈ ગયો હતો.  25M એર પિસ્તોલ ...

ઓગસ્ટ 3, 2024 8:09 પી એમ(PM)

views 15

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણીકરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે..  કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસીધારકોના સંબંધમાં...

ઓગસ્ટ 3, 2024 8:07 પી એમ(PM)

views 10

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ...

ઓગસ્ટ 3, 2024 8:02 પી એમ(PM)

views 39

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી.. અગ્નિશમન સેવા દ્વારાઆગને બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી છે.. 41 હેલિકોપ્ટર, 542 એન્જિન, 180 ડોઝર્સ અને 148 વોટર ટેન્ડર દ્વારાચાર હજારથી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે મથામણ કરી રહ્યાં છે.. વિકરાળ આગની ચારકા...

ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM)

views 57

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે.તેની સત્તાવાર વેબસાઇટ પર અમેરિકાના દૂતાવાસે જાહેર  કરેલા એક નિવેદનમાં જણાવાયું છેકે આક્રમક વિરોધ પ્રદર્શનને કારણે સરકારના પ્રતિભાવને કારણે અમેરિકન નાગરિકોએતકેદારી રાખવી જરૂરી છે.  કોઇ પણ વિર...