ઓગસ્ટ 4, 2024 7:00 પી એમ(PM)
9
બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન 20થી વધુના મોત થયાના અહેવાલ
બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાંકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુના મોત થયાના અહેવાલ છે. જ્યારે કેટલાકને ગંભીર રીતે ઇજા થવા પામી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાંકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્...