ઓગસ્ટ 8, 2024 2:02 પી એમ(PM)

views 15

લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વક્કફ સુધારા ખરડો, 2024 રજૂ કરવા જઈ રહ્યા છે

લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વક્કફ સુધારા ખરડો, 2024 રજૂ કરવા જઈ રહ્યા છે. આ ખરડાનો હેતુ રાજ્ય વક્કફ બૉર્ડની સત્તાઓ અને કામગીરી, વક્કફ મિલકતોની નોંધણી તેમજ સર્વેક્ષણ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, આ ખરડાને કારણે જેમને સી...

ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM)

views 12

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે. જાતિ ભેદ વિરોધી દેખાવકારોએ બ્રિટનના વિવિધ ભાગોમાં ભારે નકુસાન પહોંચાડ્યું છે. લંડન, બ્રિસ્ટ્રોલ, બ્રિગ્ટોન, બર્મિંઘમ, લિવરપૂલ, હેસ્ટિંગ્સના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં પ્રદર્શનકાર...

ઓગસ્ટ 8, 2024 1:54 પી એમ(PM)

views 25

ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર-SKICC ખાતે આયોજિત ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા પછી ભારતમાં સ્થાન...

ઓગસ્ટ 8, 2024 1:49 પી એમ(PM)

views 10

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ સિન્ડિ કિરો, કેન્દ્રીય રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, લોકસભાના સાંસદ જુગલ કિશોર શર્મા અને સુમિત્રા સેન ઉપસ્થિત રહ્યા હતા...

ઓગસ્ટ 8, 2024 1:47 પી એમ(PM)

views 16

ભારતીય રિઝર્વ બેંકે દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરી – સતત નવમી વખત વ્યાજદરને યથાવત રાખ્યા

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે..ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મે 2022થી સતત છ વાર દર વધાર્ય...

ઓગસ્ટ 8, 2024 11:59 એ એમ (AM)

views 15

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રીહરિકોટાથી છોડવામાં આવશે.

ઓગસ્ટ 8, 2024 11:53 એ એમ (AM)

views 19

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી

કાઠમંડુના દશરથ સ્ટેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે નેપાળને 3-2થી હરાવીને જીત મેળવી છે. ભારતે આ મેચ 23-25, 25-14, 22-25, 25-21 અને 15-5થી જીતી હતી. આ સાથે કાવા મહિલા વોલીબોલ નેશન્સ લીગમાં ભારતે બીજી વખત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં નેપાળે રજત ચંદ્રક અને ઈરાને કાંસ્ય ચં...

ઓગસ્ટ 8, 2024 11:43 એ એમ (AM)

views 16

લોકસભામાં નાણાકીય ખરડો, 2024 પસાર કરવામાં આવ્યો છે.

લોકસભામાં નાણાકીય ખરડો, 2024 પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો પસાર થતાની સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારની નાણાકીય જોગવાઇઓ અમલી બની છે, અને બજેટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. લોકસભામાં ખરડા અંગેની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોદી સરકારનો હેતુ કર માળખાને સરળ બનાવ...

ઓગસ્ટ 8, 2024 11:29 એ એમ (AM)

views 19

શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે.- રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે કેટલાંક મહત્વના પગલાં લીધા છે. રાષ્ટ્રપત...

ઓગસ્ટ 8, 2024 11:09 એ એમ (AM)

views 22

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે. ભારતના એક માત્ર પુરુષ કુશ્તીબાજ અમન સહરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુશ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની 57 ...