ઓગસ્ટ 13, 2024 10:48 એ એમ (AM)

views 25

નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે...

ઓગસ્ટ 12, 2024 8:06 પી એમ(PM)

views 8

જમ્મૂ કાશ્મીરમાં ઉપરાજ્યપાલના વડપણમાં આયોજીત તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટ્યાં

જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે શ્રીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે અધિકારીઓ, ભાજપના અન્ય નેતાઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ઉપ-રાજ્યપાલેજણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં હર ઘર તિરંગા અભિયાન જન આંદોલન તરીકે ઉભરી રહ્યું છે.ઉપરાજ્યપાલે...

ઓગસ્ટ 12, 2024 8:04 પી એમ(PM)

views 10

ચાલુ ત્રિમાસિક ગાળમાં ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલરસાથે 4.2 ટકાનો વધારો

ભારતીય આયાત – નિકાસ બૅંકના તાજા અહેવાલ અનુસાર જુલાઈ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાંવિદેશી બજારોમાં ઉત્પાદનમાં વધારો તેમજ ઉંચી માગને જોતા  ભારતીય નિકાસમાં 111.74 બિલિયન અમેરિકી ડૉલર સાથે 4.2 ટકાનો વધારો થયો છે.અહેવાલ અનુસાર બિન તેલિય નિકાસમાં અગાઉના ત્રિમાસિક ગાળાનીસરખામણીમાં 6.26 ટકાનોવધારો થયો છે. આવ...

ઓગસ્ટ 12, 2024 8:02 પી એમ(PM)

views 14

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી

સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘરમાટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનહપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયારકરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રત્યેક સૌર ગામ દીઠ રૂપિયા એક કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામા...

ઓગસ્ટ 12, 2024 8:00 પી એમ(PM)

views 20

રાષ્ટ્રીય નશા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેશભરમાંથી 1 કરોડથી વધુ લોકોએ નશા મુક્તિ માટેના શપથ લીધા

સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે નશા મુક્ત અભિયાન અંતર્ગત સમૂહશપથવિધિ સમારોહનુ  આયોજન કર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમારે નવી દિલ્હીમાં લોકોને નશા મુક્તિ માટેના શપથ લેવડાવ્યા હતા. આ વર્ષેવિકાસ ‘ભારતનો મંત્ર, ભારતબને નશાથી સ્વતંત્ર’ વિષય હેઠળ તેની ઉજવવણીકરવામા...

ઓગસ્ટ 12, 2024 7:48 પી એમ(PM)

views 14

બ્રિટિશ હાઈકમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે સહયોગની ઉત્સુક્તા દર્શાવી

બ્રિટીશ હાઈ કમિશનરે રાજ્યના ઉદ્યોગ-રોકાણકારોને બ્રિટનમાં રોકાણ માટે આવકારવા અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી છે. ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર લિન્ડિ કેમરોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. દરમિયાન સુશ્રી કેમરોને પુનઃપ્રાપ્ય ઊર્જા, સાયબર સુરક્ષા સહિત લોકો ...

ઓગસ્ટ 12, 2024 7:44 પી એમ(PM)

views 18

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઇ હતી. શ્રી પાનશેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે...

ઓગસ્ટ 12, 2024 7:43 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા “ઇમ્પેક્ટ વિથ યૂથ” કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્...

ઓગસ્ટ 12, 2024 7:40 પી એમ(PM)

views 22

આઈ આઈ એમ અમદાવાદને સતત પાંચમી વખત શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો પહેલો ક્રમાંક મળ્યો

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટટ્યૂટ ઓફ મેનેજમેન્ટને શિક્ષણ મંત્રાલય દ્વારા સતત પાંચમી વખત દેશની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનનો ક્રમાંક પ્રાપ્ત થયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલી શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં IIM-A ને આ સ્થાન પ્રાપ્ત થયું છે. આ અંગે IIM-A ના નિદેશક પ્રૉફેસર ભરત ભાસ્કરે આ સં...

ઓગસ્ટ 12, 2024 4:02 પી એમ(PM)

views 16

રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો

રાજ્યની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 49 જળાશય સંપૂર્ણ છલકાતા હાઈ-અલર્ટ જાહેર કરાયું છે. જળસંપત્તિ વિભાગની યાદીના જણાવ્યા મુજબ, રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 62 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે 13 જળાશય 90 ટકાથી 100 ટકા ભરાતા ...