ડિસેમ્બર 15, 2025 7:59 એ એમ (AM) ડિસેમ્બર 15, 2025 7:59 એ એમ (AM)

views 4

રેલવેએ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 99 ટકાથી વધુ વીજળીકરણનું કામ પૂર્ણ કર્યુ

રેલવેએ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 99 ટકાથી વધુ વીજળીકરણનું કામ પૂર્ણ કરી લીધું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019 થી 2025 ની વચ્ચે 33 હજાર કિલોમીટરથી વધુ રૂટનું વીજળીકરણ કરવામાં આવ્યું છે જે લગભગ જર્મનીના સમગ્ર રેલ્વે નેટવર્ક જેટલું છે. આ દેશની સ્વચ્છ અને કાર્યક્ષમ રેલ પરિવહનના વિસ્તરણની...

ડિસેમ્બર 15, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 15, 2025 7:52 એ એમ (AM)

views 5

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં ગઇકાલે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ૧૧૮ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે ૧૫ ઓવર અને પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવ્યા. અભિષેક શર્માએ સૌથી વધુ ૩...

ડિસેમ્બર 15, 2025 7:47 એ એમ (AM) ડિસેમ્બર 15, 2025 7:47 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જવા રવાના થશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાજા અબ્દુલ્લાહ બીજા ઇબ્ન અલ-હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી જોર્ડનના રાજા સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરશે અને પ્રાદેશિક મુદ્દાઓ પર...

ડિસેમ્બર 14, 2025 7:50 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:50 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જોર્ડનની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનના હાશેમાઈટ કિંગડમની દ્વિપક્ષીય મુલાકાત લેશે. આ મુલાકાત, જોર્ડન સાથે પ્રધાનમંત્રી મોદીની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય વાતચીત, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ સાથે સુસંગત છે અને નવી દિલ્હી...

ડિસેમ્બર 14, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:47 પી એમ(PM)

views 6

ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલામાં 12 ના મોત – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યું.

ઓસ્ટ્રેલિયામાં, આજે સવારે સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓના એક કાર્યક્રમ દરમ્યાન બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં એક બંદૂકધારી સહિત 12 ના મોત થયા છે. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસએ આ ઘટનાને આઘાતજનક અને દુઃખદ ગણાવી. ઇઝરાયલના વિદેશમંત્રી ગિડીઓન સાઆરે કહ્યું કે તેઓ આ હુમલાથી સ્તબ્ધ છે. તેમણે ઘટન...

ડિસેમ્બર 14, 2025 7:44 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:44 પી એમ(PM)

views 2

ભાજપ સંસદીય બોર્ડે પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.

ભાજપ સંસદીય બોર્ડે પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન નબીનને તાત્કાલિક અસરથી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. નીતિન નબીન હાલમાં બિહાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિન નબીનને અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે નીતિન નબીન એક સમર...

ડિસેમ્બર 14, 2025 7:42 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:42 પી એમ(PM)

views 2

DRIએ છ કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત લાલ ચંદનની ગેરકાયદે નિકાસનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ - DRIએ 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત લાલ ચંદનની ગેરકાયદે નિકાસનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યુ કે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડી વિવિધ ગોડાઉનોમાંથી 15 મેટ્રિક ટન લાલ ચંદનનો જથ્થો જપ્ત કરાયો છે. આ કેસમાં ચ...

ડિસેમ્બર 14, 2025 7:41 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:41 પી એમ(PM)

views 6

ભારતે હોંગકોંગને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડકપ જીત્યો.

સ્ક્વોશમાં, ભારતે ટોચના ક્રમાંકિત હોંગકોંગને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડ કપ જીત્યો. આજે ચેન્નાઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે હોંગકોંગને 3-0થી હરાવ્યું. જોશ્ના ચિનપ્પાએ વિશ્વ ક્રમાંકિત 37 લી કા યીને 3-1થી હરાવીને ભારતને વિજયી શરૂઆત અપાવી, જ્યારે વિશ્વ ક્રમાંકિત 29માં ક્રમાંકિત ભારતના ટોચના ક્રમ...

ડિસેમ્બર 14, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:15 પી એમ(PM)

views 5

સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે. તેમણે ઉમેર્યું, અત્યારે રમતગમતમાં કારકિર્દી બનાવવી સરળ બની છે...

ડિસેમ્બર 14, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:12 પી એમ(PM)

views 2

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી જેમાં ઝોન એકના DCP પટેલે જણાવ્યું, આરોપીઓએ તુવેર અને ઘઉંના પાક વચ્ચે કરેલું માદક પદાર્થનું વાવેતર કર્યું હતું.