ઓગસ્ટ 28, 2024 7:13 પી એમ(PM)

views 15

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી

રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં પડી રહેલા ભારે વરસાદથી સર્જાયેલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા વડોદરા પહોંચી તેમણે વહિવટી તંત્ર સાથે બેઠક કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આજવા સરોવર અને દેવ ડેમમાંથી આવેલા પાણીને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું અને શહેરના ક...

ઓગસ્ટ 28, 2024 7:12 પી એમ(PM)

views 23

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જે અંતર્ગત નર્મદા ડેમ હાલ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટરની આસપાસ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨ લાખ ૧૦ હજાર ૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં થઇ રહેલી...

ઓગસ્ટ 28, 2024 7:11 પી એમ(PM)

views 16

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. જેમાં રોડરસ્તા, મકાનો અને ખેતી પાકોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે..જેમાં અરવલ્લીના સરડોઇ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી.. વરસાદી ભેજના કારણે મકાનની દીવાલ અને ધાબુ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી.....

ઓગસ્ટ 28, 2024 7:10 પી એમ(PM)

views 18

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્ર...

ઓગસ્ટ 28, 2024 7:08 પી એમ(PM)

views 20

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો. જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે....

ઓગસ્ટ 28, 2024 7:07 પી એમ(PM)

views 15

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મેજર બગ્ગાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ભારતીય ભૂમિ સેનાની સાત કોલમ બચાવ અને રાહત કાર્યમાં રાજ્યના વહીવટી તંત્રના સહયોગમાં તહેનાત છે.

ઓગસ્ટ 28, 2024 3:13 પી એમ(PM)

views 10

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા

રાજ્યસભાની ચૂંટણીમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના નવ, એનડીએના ઘટક પક્ષોના બે અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણામાંથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશમાંથી જ્યોર્જ કુ...

ઓગસ્ટ 28, 2024 3:10 પી એમ(PM)

views 27

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ વાયરલ રોગ માટે સિમેન્સ હેલ્થિનિયરની RT-PCR કીટને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ I.M.D.X.A મંકીપોક્સનું નિદાન કરવા માટે કરવામાં આવશે. આ કીટ દ્વારા માત્ર ચાલીસ મિનિટમાં પરિણામ મેળવી શકાય છે, જે અન...

ઓગસ્ટ 28, 2024 3:07 પી એમ(PM)

views 24

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે. પહેલી વાર ફ્રાન્સ સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. આ પેરાલિમ્પિક્સની ઑપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે શરૂ થશે. ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં આ ભારતની સૌથી મોટી ટીમ...

ઓગસ્ટ 28, 2024 3:04 પી એમ(PM)

views 17

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ અને જયપુર એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે. આ ટ્રેનો મોડી ઉપડશે. આ ફેરફ...