ઓગસ્ટ 29, 2024 3:17 પી એમ(PM)

views 11

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળનાં કારણોની તપાસ કરવા ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ ખંડિત થવા પાછળનાં કારણોની તપાસ કરવા ટેકનિકલ સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય પ્રમાણે, આ સમિતિમાં સિવિલ એન્જિનિયર, નિષ્ણાતો, આઇઆઇટીનાં પ્રતિનિધિ અને નૌકા દળના અધિકારીનો સમાવેશ થા...

ઓગસ્ટ 29, 2024 3:13 પી એમ(PM)

views 9

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો કર્યો છે

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો કર્યો છે, જેને પગલે જાહેર ભારતીય કંપનીઓ GIFT ઈન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ કોડ પર સિક્યોરિટીઝનું સીધું લિસ્ટિંગ કરી શકશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા સુધારાઓ ભારતીય સ્ટાર્ટ- અપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ માટે વૈશ્વિક ...

ઓગસ્ટ 29, 2024 3:10 પી એમ(PM)

views 12

અમેરિકામાં 2011માં કેન્ટાલૂપમાં જોવા મળેલો લિસ્ટરિઓસિસ રોગ ફરી ફાટી નીકળ્યો છે

અમેરિકામાં 2011માં કેન્ટાલૂપમાં જોવા મળેલો લિસ્ટરિઓસિસ રોગ ફરી ફાટી નીકળ્યો છે. લિસ્ટેરિયાના 50 થી વધુ દર્દી નોંધાયા છે જ્યારે નવ મૃત્યુ થયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, આ રોગ 18 રાજ્યોમાં ફેલાયો છે, જેમાં કુલ 57 લોકોને હોસ્પિટલ...

ઓગસ્ટ 29, 2024 3:09 પી એમ(PM)

views 10

સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે

સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે. નોંધણી સમયે ઉપરાંત પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન તેને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરવા અને તેની ઓળખની નકલ કરીને સિવિલ સર્વિસ પરી...

ઓગસ્ટ 29, 2024 3:01 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ભાજપ પ્રમુખને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.રાજ્ય ભાજપના વડા મોહન લાલ બડોલીને આજે સાંજે 6 વાગ્...

ઓગસ્ટ 29, 2024 2:56 પી એમ(PM)

views 7

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનાં અધ્યક્ષપદે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામને અંતિમ રૂપ આપવા માટે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનાં અધ્યક્ષપદે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં શ્રી નડ્ડાનાં નિવાસસ્થાને હરિયાણા ભાજપના કોર ગ...

ઓગસ્ટ 29, 2024 2:53 પી એમ(PM)

views 8

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આવતા મહિનાની 5મી છે.  જ્યારે બીજા દિવસે પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 9મી સપ્ટેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. 25મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ તબક્કામાં 6 જિલ્લાન...

ઓગસ્ટ 29, 2024 2:47 પી એમ(PM)

views 8

પાકિસ્તાન માટે નૌકા દળની જાસુસ કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી- એનઆઇએનાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 16 સ્થળોએ દરોડા

પાકિસ્તાન દ્વારા વિશાખાપટ્ટનમ જાસુસી કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા- એનઆઇએએ ગઈ કાલે ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં ગઈ કાલે શોધ અભિયાન હાથ ધર્યું હતું. એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળોએ સઘન શોધ આદરવામાં આવી હતી. આ સ્થળો શંકાસ્પદો સાથે સ...

ઓગસ્ટ 29, 2024 10:52 એ એમ (AM)

views 31

રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવતઃ 238 તાલુકામાં હળવોથી અતિભારે વરસાદ

રાજ્યનાં 238 તાલુકામાં ગઇ કાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધી હળવોથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ 10 ઇંચ વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પડ્યો છે. જ્યારે દ્વારકા, ખંભાળિયા અને અબડાસા તાલુકામાં આઠ-આઠ ઇંચ વરસાદ પડ્યો છે. 17 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ...

ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM)

views 21

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડીમે જર ધ્યાનચંદની જન્મજયંતીએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે