સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે, દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું છે.

સપ્ટેમ્બર 2, 2024 2:58 પી એમ(PM)

views 24

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ...

સપ્ટેમ્બર 2, 2024 9:52 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજયમાં ભારે વરસાદને પગલે, બંને રાજ્યના મુખ્યમંત્રીઓને, કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરને પગલે આંધ્રપ્રદેશના એન. ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાતકરી હતી. હૈદરાબાદ ...

સપ્ટેમ્બર 2, 2024 9:51 એ એમ (AM)

views 13

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા અને સાથે રાતભર ચાલનારા ધરણાંમાં પણ ભાગ લીધો હતો. કોલકાતા શહેરના કોલેજ સ્ક્વેરમાં શરૂ થયેલી એકમેગા રેલીમાં, અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદિપ્તા...

સપ્ટેમ્બર 2, 2024 9:50 એ એમ (AM)

views 8

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.59 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 10 ટકાનો વધારો દર્શાવે છે. કેન્દ્ર સરકારે જી.એસ.ટી. મારફતે 30 હજાર 862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડનીચુકવણી બાદ 38 હજાર 411 કરોડ રૂપિયા એકત્ર...

સપ્ટેમ્બર 2, 2024 9:49 એ એમ (AM)

views 8

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે. અદ્યતન આર્ટ મ્યુઝિયમ ભારતીય જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વૈદિક સાહિત્યને સમર્પિત કરવામાં આવશે. ગઈકાલે કાશીમાં યુનિવર્સિટીની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવેલી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર...

સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)

views 15

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો...

સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)

views 11

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરાઈ નથી, તેથી આ યોજનામાં ગ્રાહક પ્રતિનિધિ તરીકે 28 હજારના માનદ વેતનથી નિમણુંક ...

સપ્ટેમ્બર 2, 2024 9:47 એ એમ (AM)

views 21

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું

પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાબેન પટેલે મેક્સીકન એથ્લેટ માર્થા વર્ડિનને હરાવી WS4 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય એથ્લેટ નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં રજતચંદ્રક મેડ...

સપ્ટેમ્બર 2, 2024 9:46 એ એમ (AM)

views 18

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે

મલેશિયામાં ચાલી રહેલી તુઆંકુ મુહરિઝ ટ્રોફી 2024 સ્ક્વોશમાં, ભારતના ચોથી સિડના અભય સિંહે તેનું દસમું PSA ટૂર ટાઇટલ જીતી લીધું છે. ગઈકાલે મલેશિયાના સેરેમ્બનમાં રમાયેલી મેચમાં અભયસિંહે, હોંગકોંગના ટોચના ક્રમાંકિત ત્સ્ઝકવાન લાઉને 41 મિનિટમાં 7-11, 11-8, 12-10, 11-4 સાથે વિશ્વના અનુભવી પ્રતિસ્પર્ધીને 3-1...