સપ્ટેમ્બર 19, 2024 3:19 પી એમ(PM)

views 17

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં ...

સપ્ટેમ્બર 19, 2024 3:17 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. સુરતમાં આજે યોજાયેલા ઇકોનોમિક માસ્ટર પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રીજન કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે..તેમ ગુજરાત નું ગ્રોથ એન્જિન સુરત છે. દક્ષિણ ગુજરાતન...

સપ્ટેમ્બર 19, 2024 2:29 પી એમ(PM)

views 20

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચાર ઝૂંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી ...

સપ્ટેમ્બર 19, 2024 2:27 પી એમ(PM)

views 28

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશ જાપાન અને કેન્દ્ર દેશ વિયેતનામ તથા ઇરાન છે. આ ક...

સપ્ટેમ્બર 19, 2024 2:21 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તરના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ ...

સપ્ટેમ્બર 19, 2024 2:20 પી એમ(PM)

views 13

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી

ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં, મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બંસોડે સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવા માટે ગિલમોરને 21-17, 19-21, 21-16થી હાર આપી. આવતીકાલે માલવિકા, અકાને યામાગુચી સામે રમશે.

સપ્ટેમ્બર 19, 2024 2:17 પી એમ(PM)

views 19

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે. ઓપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનના 1.5 પોઈન્ટના જવાબમાં 2.5 પોઈન્ટથી જીત મેળવી હતી. ડી. ગુકેશે, ચીનના ખેલાડીને હરાવીને ભારતને સાતમા રાઉન્ડની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ભારત ...

સપ્ટેમ્બર 19, 2024 2:16 પી એમ(PM)

views 21

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ...

સપ્ટેમ્બર 19, 2024 2:13 પી એમ(PM)

views 12

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. મુખ્ય ધિરાણ દર શૂન્ય પૂર્ણાંક પાંચ ટકાના ઘટાડા સાથે 4.75થી 5 ટકાની વચ્ચે આવી ગયો છે, જે અગાઉ 5.25 ટકાથી 5.5 ટકા હતો જે અમેરિકાના છેલ્લાં 23 વર્ષોમાં સૌથી ઊંચો વ્યાજદર હતો.. ફેડરલ રિઝર્વ બેન્કના અધ્યક્ષ જેરોમ પૉવેલે કહ્યું...

સપ્ટેમ્બર 19, 2024 2:08 પી એમ(PM)

views 9

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં આ ક્ષેત્રને નવી ગતિ અન...