સપ્ટેમ્બર 22, 2024 7:22 પી એમ(PM)
11
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ડાંગના સાપુતારામાં રમતગમત સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ડાંગના સાપુતારામાં કાર્યરત રમત ગમત સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક યોજાશે, તેના માટે ખેલાડીઓ મહેનત કરવી જોઇએ. તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૪૭મા આઝાદીના સો વર્ષ પૂર્ણ કરે ત્યારે, દેશન...