ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 7:56 પી એમ(PM)

નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.

નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.કેન્દ્રિય પર્યાવરણ રાજયમંત્રી કીર્તીવર્ધનસિંહે આ પ...

ઓગસ્ટ 29, 2024 7:55 પી એમ(PM)

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ  ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલી વાર જીતી લીધી છે

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ  ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલી વાર જીતી લીધી છ...

ઓગસ્ટ 29, 2024 7:44 પી એમ(PM)

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં પૂરની સ્થિતિ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો

રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવ કામગીરી પર છે અનેઆવતીકાલ સુધીમાં વીજ પૂરવઠો પૂર્વવત્ થવાની સંભાવના ...

ઓગસ્ટ 29, 2024 7:41 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિ...

ઓગસ્ટ 29, 2024 7:39 પી એમ(PM)

જ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે. અમરેલી જિલ્લાન...

ઓગસ્ટ 29, 2024 7:38 પી એમ(PM)

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઇ ગયો

રાજ્યમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીયઅને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા ...

ઓગસ્ટ 29, 2024 7:36 પી એમ(PM)

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 1 હજાર 985 લોકોને બચવાયા છે અને 13 હજાર 183 લોકોને સલામત સ્થળે ખસે...

ઓગસ્ટ 29, 2024 7:33 પી એમ(PM)

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભ...

ઓગસ્ટ 29, 2024 7:32 પી એમ(PM)

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં રેલ વ્યવહારને અસર થઇ છે

રાજ્યમાંછેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધવિભાગોમાં રેલ વ્યવહારને અસર થ...

ઓગસ્ટ 29, 2024 7:30 પી એમ(PM)

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે

રાજ્યની 13 વર્ષીય ઋચા ત્રિવેદીએ તાજેતરમાં વિયતનામમાં યોજાયેલીપાંચમી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્ર...