ઓગસ્ટ 31, 2024 9:16 એ એમ (AM)
બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી
અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાયા બાદ હવે સ્થિતિને સામાન્ય બનાવવા માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ આદરવામાં...