સપ્ટેમ્બર 4, 2024 2:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદેર સેરી બેગાવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બૉલ્કિયા સાથે સંવાદ કર્યો હતો...