ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 2:39 પી એમ(PM)

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાન...

સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM)

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પ...

સપ્ટેમ્બર 6, 2024 3:29 પી એમ(PM)

યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે :રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભ...

સપ્ટેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને કરચોરી મામલે તમામ નવ આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ...

સપ્ટેમ્બર 6, 2024 3:35 પી એમ(PM)

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધો

દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે. જ્યારે, ઉત્તર ગુજરાતના ...

સપ્ટેમ્બર 6, 2024 2:32 પી એમ(PM)

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરાયા

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્...

સપ્ટેમ્બર 6, 2024 2:30 પી એમ(PM)

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણ ચંદ્રક જીત્યો

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં...

સપ્ટેમ્બર 6, 2024 2:26 પી એમ(PM)

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હત...

સપ્ટેમ્બર 6, 2024 9:43 એ એમ (AM)

મ્બર સુધી લંકેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેબાવી છે

કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટ...

સપ્ટેમ્બર 6, 2024 9:42 એ એમ (AM)

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1- 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1 - 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવ...