જાન્યુઆરી 21, 2026 10:16 એ એમ (AM)

views 13

ફળોનો રાજા ગણાતી કેરીનું આ વખતે વલસાડમાં મબલખ ઉત્પાદન થાય તેવી આશા

ફળનો રાજા કેરી અને કેરીનો રાજા હાફૂસ, જે જગવિખ્યાત કહેવાય છે. વલસાડ જિલ્લામાં 38 હજાર 626 આંબાવાડી છે, જેમાં હાફૂસના ઝાડ, પાયરી, કેસર, રાજાપુરી, બારમાસી પાછળથી ઓ સોનપરી વગેરે કેરીથી જાતો છે.વલસાડ જિલ્લાના અગ્રણી ખેડૂત સુનિલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં મંજરી હજુ વધારે ફૂટવાની શક્યતા છે. પરંતુ ખ...

જાન્યુઆરી 21, 2026 10:15 એ એમ (AM)

views 11

દર્શન માટે ગયેલા અરવલ્લીના યાત્રાળુઓની બસને રાજસ્થાનમાં અકસ્માત થતાં ચારના મોત

રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર લોકોના મોત થયા છે અને 16 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની છે. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની માહિતી મળી રહી છ...

જાન્યુઆરી 21, 2026 10:14 એ એમ (AM)

views 10

આજે રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપશે

આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બાદ ઇજનેરી અભ્યાસક્રમો માટેની J.E.E.ની નેશનલ એન્ટરન્સ પરીક્ષા યોજાશે. વર્ષમાં બે વાર યોજાતી આ પરીક્ષામાં આ વર્ષની પહેલી પરીક્ષા આજે યોજાશે. રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જાન્યુઆરી 21, 2026 10:13 એ એમ (AM)

views 9

રાજ્યભરમાં આજથી ગુજરાત પોલીસમાં P.S.I. અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની શારિરિક કસોટી અને મેડિકલ ટેસ્ટનો આરંભ

ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13 હજાર 591 જગ્યાઓ ભરવા માટેની આજથી 13 માર્ચ સુધી શારિરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ આઇજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરી...

જાન્યુઆરી 21, 2026 10:12 એ એમ (AM)

views 14

ગુજરાતમાં વિશ્વની કંપનીઓને રોકાણ માટે આકર્ષવા દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં નાયબ મુખ્યમંત્રીની અસરકારક રજૂઆત

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસમાં કહ્યું હતું કે, વિશ્વ આર્થિક મંચમાં ભારતનો અવાજ વૈશ્વિક મંચ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં રોકાણ માટેની તકો અંગે વિશ્વના અનેક દેશો સમક્ષ ભારતીય પ્રતિનિધિમંડળ મજબૂત રીતે રજૂઆત કરી રહ્યું છે.આ બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં (એગ્રી બિ...

જાન્યુઆરી 21, 2026 10:11 એ એમ (AM)

views 8

એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન એઈમ્સ - નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા, સર્જિકલ વિભાગના વડા, પ્રોફેસર સુનિલ ચુમ્બરે જણાવ્યું કે રોબોટિક સર્જરીથી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં શસ્ત્રક્રિયા પછીના દુખાવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 21, 2026 10:10 એ એમ (AM)

views 20

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું. વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 3 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જે...

જાન્યુઆરી 21, 2026 10:07 એ એમ (AM)

views 4

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે. જેમાં નિકાસ કરેલા ઉત્પાદનો પર ડ્યુટી અને કરમાં માફી અને રાજ્ય અને કેન્દ્રીય કરમાં છૂટછાટનો સમાવેશ થાય છે.અગાઉ, આવા લાભો મોટે ભાગે ફક્ત બંદરો, એરપોર્ટ અથવા ખાનગી કુરિયર સેવાઓ દ્વારા કરવામાં આવતી નિકાસ માટે જ ઉપલબ્ધ હતા.સંદ...

જાન્યુઆરી 21, 2026 10:05 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઋષિકેશ અને હરિદ્વારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આજે બપોરે, શ્રી શાહ ઋષિકેશના ગીતા ભવન ખાતે ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત માસિક મેગેઝિન -કલ્યાણના શતાબ્દી આવૃત્તિના વિમોચન સમારોહમાં હાજરી આ...

જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)

views 5

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે. તેઓ તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠ ખાતે શ્રી શિવકુમાર મહાસ્વામીજીના 7મા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશેં. ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં સંબોધન કરશે.