નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM)

views 10

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ.

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ. ગુંદરણથી શરૂ થયેલી આ પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિયાએ કહ્યું, યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્...

નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM)

views 9

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સલામતી માટે રાજ્ય ટ્રાફિક શાખાએ કરાર કર્યા છે. સત્તાવાર યાદી મુજબ, મૅપલ્સમાં વિશેષ ચિત્ર અપડેટ કરાયા છે. એટલે હવે, નાગરિકોને નૅવિગેશનની સાથે બ્લૅક સ્પૉટ એટલે કે, જોખમી જ...

નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM)

views 5

EDએ દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ કરી.

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ હાથ ધરી. આ તપાસ અભિયાન નાણાકીય ગેરરીતિ, શેલ કંપનીઓના ઉપયોગ, આવાસ સંસ્થાઓ અને મની લૉન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. EDએ જણાવ્યું, આ સમૂહ સાથે જોડાયેલી નવ શૈલ કંપનીઓની તપાસ ચાલી ર...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય અંદાજપત્રના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શ બેઠક કરી.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 ના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પ...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 18

બે અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો.

અમેરિકન પ્રતિનિધિઓ ડેમોક્રેટ અમી બેરા અને રિપબ્લિકન જો વિલ્સન, બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, આતંકવાદ વિરોધી અને શિક્ષણ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્...

નવેમ્બર 18, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 18, 2025 1:58 પી એમ(PM)

views 13

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશનાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને કરાયેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશની અદાલત દ્વારા ગેરહાજરીમાં લાદવામાં આવેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો છે. તેમના દૈનિક મીડિયા બ્રીફિંગ દરમિયાન, યુએન ચીફના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર કોઈપણ સંજોગોમાં મૃત્યુદંડન...

નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM)

views 18

ભારતીયોને નોકરીની લાલચ આપી ફસાવવાના કેસ વધતા ઈરાન સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા બંધ કરી.

ઈરાનમાં હવે ભારતીયોને વિઝા-ફ્રી સુવિધા નહી મળે. ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ઈરાને બંધ કરી દીધી છે. ઈરાનમાં ભારતીયોને ફસાવવાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. ભારતીયોને નોકરીની લાલચે ઈરાન લવાતા હોવાના વધતા કિસ્સા બાદ આ ઇરાન સરકારે આ નિર્ણય લીધો હતો.

નવેમ્બર 18, 2025 1:44 પી એમ(PM) નવેમ્બર 18, 2025 1:44 પી એમ(PM)

views 21

ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં દોહામાં આજે ભારત-એ અને ઑમાન-એ વચ્ચે મુકાબલો.

ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં આજે દોહામાં અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ભારત-એ અને ઑમાન-એ સામસામે હશે. ભારતીય સમય મુજબ, કતરના દોહામાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારત માટે આજની મૅચ ઘણી મહત્વની છે. ભારત અને ઑમાનના બે મૅચથી બે-બે પૉઈન્ટ છે અને આજની વિજેતા ટીમ સેમિ-ફાઈ...

નવેમ્બર 18, 2025 3:14 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:14 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો. નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામને સાથે...

નવેમ્બર 18, 2025 9:23 એ એમ (AM) નવેમ્બર 18, 2025 9:23 એ એમ (AM)

views 30

અમદાવાદમાં બૂક ફેસ્ટિવલમાં ચાર દિવસમાં ત્રણ લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની ચાર દિવસમાં 3 લાખ 45 હજારથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી છે. બુક ફેસ્ટિવલની અમદાવાદની ખાનગી તેમજ અમદાવાદ સ્કૂલ બોર્ડની કુલ થઈને એક હજારથી વધુ સ્કૂલના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત કરી હતી. 23 નવેમ્બર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇ...