નવેમ્બર 18, 2025 7:26 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:26 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાતને બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી બદલ ગુજરાતને રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં બીજા ક્રમાંકનો પુરસ્કાર એનાયત કર્યો. નવી દિલ્હી ખાતે સુશ્રી મુર્મૂએ આજે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિનાં હસ્તે બનાસ ડેરીને “રાષ્ટ્ર...

નવેમ્બર 18, 2025 7:21 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:21 પી એમ(PM)

views 14

S.I.R. પ્રક્રિયા હેઠળ રાજ્યના 99 ટકાથી વધુ મતદારોને ગણતરીપત્રક અપાયાં.

રાજ્યમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિથ શુક્લાએ કહ્યું, રાજ્યમાં બૂથ સ્તરના અધિકારી – BLO મતદારોને ઍન્યુમરૅશન ફૉર્મ એટલે કે, ગણતરી પત્રક આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને આ પત્રક મળી ગયા...

નવેમ્બર 18, 2025 7:19 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:19 પી એમ(PM)

views 10

સુરતમાં એક કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસીની ધરપકડ

સુરત વિમાનમથક પરથી અંદાજે એક કરોડ 42 લાખ રૂપિયાના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસી પકડાયો છે. સત્તાવાર યાદી મુજબ, ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે બૅન્કૉકથી સુરતની એક ઉડાનમાં એક શંકાસ્પદ પ્રવાસીના સામાનની તપાસ કરવામાં આવી. તેની પાસેથી ચાર કિલોથી વધુના વજનનો કેફી પદાર્થ મળી આવ્યો હતો. સુરત ગુનાશાખ...

નવેમ્બર 18, 2025 7:08 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:08 પી એમ(PM)

views 14

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હરિયાણા ટૅબલ ટૅનિસ સંગઠનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી ચોથી રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. તેઓ સેમિ-ફાઈનલમાં હારી જતાં તેમને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. અગાઉ આ સ્પર્ધામાં 24 વર્ષના માનુષ શાહ...

નવેમ્બર 18, 2025 3:25 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:25 પી એમ(PM)

views 9

દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી

દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ કહ્યું, પકડાયેલો આ વિદેશી નાગરિક ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતો હતો. બે વર્ષ પહેલા તેના સ્ટૂડન્ટ વિઝા પૂરો થયો હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસના સ્...

નવેમ્બર 18, 2025 3:18 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)

views 11

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત….

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરવલ્લીના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક – DySP આર. ડી. ડાભીએ જણાવ્યું, મોડાસાના રાણા સૈયદ નજીકથી અમદાવાદ જતી ઍમ્બુલૅન્સમાં આ બનાવ બન્યો હતો. મોડાસા નગરપાલિકાના અગ્નિશમન દળે ઘટ...

નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM)

views 10

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ.

ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ. ગુંદરણથી શરૂ થયેલી આ પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિયાએ કહ્યું, યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્...

નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM) નવેમ્બર 18, 2025 3:16 પી એમ(PM)

views 9

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા

રાજ્ય પોલીસે સ્વદેશી ઍપ્લિકેશન મૅપલ્સ – મૅપ માય ઇન્ડિયા સાથે સમજૂતી કરાર – MoU પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સલામતી માટે રાજ્ય ટ્રાફિક શાખાએ કરાર કર્યા છે. સત્તાવાર યાદી મુજબ, મૅપલ્સમાં વિશેષ ચિત્ર અપડેટ કરાયા છે. એટલે હવે, નાગરિકોને નૅવિગેશનની સાથે બ્લૅક સ્પૉટ એટલે કે, જોખમી જ...

નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM)

views 5

EDએ દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ કરી.

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ હાથ ધરી. આ તપાસ અભિયાન નાણાકીય ગેરરીતિ, શેલ કંપનીઓના ઉપયોગ, આવાસ સંસ્થાઓ અને મની લૉન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. EDએ જણાવ્યું, આ સમૂહ સાથે જોડાયેલી નવ શૈલ કંપનીઓની તપાસ ચાલી ર...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય અંદાજપત્રના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શ બેઠક કરી.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 ના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પ...