ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM)

views 131

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025 થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આ કાયદાનેલાગુ કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ધામીએકહ્યું કે, આ પગલું સામાજિક સમાનતા અને એકતાને મજબૂત કરવાની દિશામાં મ...

ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM)

views 3

બી.આર. આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંનેગૃહોની કામગીરી સ્થગિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત કર્યા બાદ બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામ...

ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસપર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાજ્યસભામાંતેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.આજે સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારોસાથે વાત કરતાં શ્રી શાહે કોંગ્રેસ પર બી.આર. આં...

ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવી અને દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.શ્રી ડોભાલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગઈકાલે 23મા રાઉન્ડના વિશેષ પ્ર...

ડિસેમ્બર 18, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:11 પી એમ(PM)

views 3

લખનઉ મંડળમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યાકેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે.તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.જ્યારે ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે એમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે.      વિભાગે જ...

ડિસેમ્બર 18, 2024 7:03 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:03 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલા પર્યાવરણની જાળવ...

ડિસેમ્બર 18, 2024 7:01 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:01 પી એમ(PM)

views 4

સુરત જિલ્લાની વેસુ 108 એમ્બુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો

સુરત જિલ્લાની વેસુ 108 એમ્બુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, વેસુ વિસ્તારની 108 ટીમને હૈદરાબાદ ખાતે યોજાયલા સમારોહમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂને વેસુ 108માં ફરજ બજાવતા...

ડિસેમ્બર 18, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:00 પી એમ(PM)

views 5

પાટણમાં જિલ્લાકક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ

પાટણમાં જિલ્લાકક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ, જેમાં વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વૉકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા કૃષિ, આરોગ્ય, બૅન્કિંગ, ઑટો-મૉબાઈલ સહિતના 56 પ્રૉજેક્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી...

ડિસેમ્બર 18, 2024 6:58 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:58 પી એમ(PM)

views 4

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે 5 હજાર 530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કર્તવ્ય પરાયણતાને મહત્વ આપ...

ડિસેમ્બર 18, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 6:57 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી SOP જાહેર કરશે

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. હાલમાં SOP માટેનું થોડું કામ હજી બાકી છે. આ અંગે આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી