જાન્યુઆરી 12, 2025 8:20 એ એમ (AM)
198
આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ
આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં...