જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ...

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સ...

જાન્યુઆરી 12, 2025 1:53 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ2025 માં ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ એક પ્રદર્શનની મુલાકાત લીધી અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી. યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ વિકસિત ભારત માટે તેમની પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રસ્તુતિઓ ભારતના ક...

જાન્યુઆરી 12, 2025 9:13 એ એમ (AM)

views 23

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે. તેમણે કહ્યું કે, યુવાનોની નવી વિચારસરણી અને તેમની કાર્યશૈલી ભારતને વિશ્વમાં એક નવી ઓળખ આપશે. શ્રી સિંહે ગઇકાલે મેરઠ સ્થિત ...

જાન્યુઆરી 12, 2025 9:11 એ એમ (AM)

views 15

આજે દેહરાદૂન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉત્તરાખંડી સમિટનું આયોજન થઈ રહ્યું છે.

આજે દેહરાદૂન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉત્તરાખંડી સમિટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, 17 દેશોના 60 થી વધુ પ્રવાસી ઉત્તરાખંડીઓએ દિવસભર ચાલનારા આ સમિટમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે.

જાન્યુઆરી 12, 2025 9:08 એ એમ (AM)

views 16

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, શ્રી ગોયલે મલાડના રહેવાસીઓ અને નજીકના વિસ્તારોના લોકો માટે ટ્રાફિક સરળ બનાવવા માટે ફ્લાયઓવરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે આ પ્રોજેક્ટ...

જાન્યુઆરી 12, 2025 8:59 એ એમ (AM)

views 11

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે...

જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 16

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને તેમના કૌશલ્ય, જ્ઞાન અને સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડીને સશક્ત બનાવવાનો છે. "સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનનું સૂત્ર સંવાદ – સામર્થ્ય ...

જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 12

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે. તેઓ ગઈકાલે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ખાતે આયોજિત પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલના સમાપન સમારોહમાં બોલી રહ્યા ...

જાન્યુઆરી 12, 2025 8:52 એ એમ (AM)

views 13

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દિપક પારેખે UAE ની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું....