જાન્યુઆરી 13, 2025 7:55 પી એમ(PM)
15
સુરત, ધોરડો તેમજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ યોજાયો
સુરત, ધોરડો તેમજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ યોજાયો હતો. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આજે યોજાયેલ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, પોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ સહિત ૧૪ દેશના અને ૨ રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી કચ્છના ધોરડો ખા...