જાન્યુઆરી 14, 2025 7:11 પી એમ(PM)
8
પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડની વધુ યાત્રાળુઓએ અમૃત સ્નાનકર્યું
પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડની વધુ યાત્રાળુઓએ અમૃત સ્નાન કર્યું. અમૃત સ્નાનમાં લાખો ભક્તો અને સંતોએ ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના અવસરે, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરોએ પણ અમૃતસ્નાન કર્યું. મકરસંક્રાંતિ દરમિયાન બધી પરંપરાઓ અને રિવાજો સરળતાથી ચાલી રહ્યા છે. ...