જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM)
14
સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું.
સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું ત્યારે રાજકિય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પત...