ડિસેમ્બર 20, 2024 3:11 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:11 પી એમ(PM)
2
ધક્કામુક્કી અને ડોક્ટર આંબેડકરના અપમાનના મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન
બે સાંસદો ઇજાગ્રસ્ત થવાના મામલે એનડીએના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ ડૉ બીઆર આંબેડકરનો અનાદર કર્યો છે. ભાજપના નેતા અરૂણસિંહે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના સાંસદ સાથે કથિત ગેરવર્તણુંક કરવા બદલ રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી કરી હતી. ...