ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM)
4
આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ ગુનાના મામલાઓ ઘટાડવા દરેક મહાનગપાલિકાઓમાં સમયાંતરે યોજાતી બેઠકો અંતર્ગત આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 18 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુનાખોરીને ડામવાની મહત્વની બાબતો અંગે ચર...