નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM)
87
ગુજરાત સાઈબર સેન્ટર ઑફ એક્સલન્સે ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાઈબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
સાયબર સેન્ટર ફોર એક્સેલન્સે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા દ્વારા સંચાલિત 'સાયબર સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે. સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ') તરીકે કામ કરતા અ...