જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)
10
ગુજરાત મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા
મૂળ ગુજરાતનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા. સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ સંસ્થા નસામાંથી નિવૃત્તિ લીધી. એક સત્તાવાર નિવેદનમાં નાસાએ જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS માટે ત્રણ મિશન પર ઉડાન ભરી, 608 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા, જે નાસા ...