ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)

views 4

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. 27 ઇજાગ્રસ્તોને SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છ ઇજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે જ્યારે કેટલાકની હાલત નાજુક છે. જયપુર જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે.       ટેન્કર ...

ડિસેમ્બર 21, 2024 2:29 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:29 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે. આ લોન મલ્ટિ મોડલ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના અન્ય પ્રોગ્રામનો એક ભાગ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં મોટા પાયે સુધારો કરી રહી છે. આમાં પુરવઠા શૃં...

ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM)

views 4

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વર્ષ 2024 માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનના સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે...

ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM)

views 3

આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.21 ડિસેમ્બરને આ વર્ષથી વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી આ વર્ષે પ્રથમ વિશ્વધ્યાન દિવસ નિમિત્તે દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને તણાવ મુક્ત, શાંતિ અને સુખાકારીની ભાવનાથી જીવન જીવવા માટે પ્રેરણા ...

ડિસેમ્બર 21, 2024 1:46 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:46 પી એમ(PM)

views 3

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે. આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત...

ડિસેમ્બર 21, 2024 1:45 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:45 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. શ્રી ધનખડ આજે ચંદીગઢની એક દિવસીય મુલાકાતે છે.

ડિસેમ્બર 21, 2024 1:42 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:42 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લઇ રહ્યા છે.આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્...

ડિસેમ્બર 21, 2024 1:40 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:40 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોમાં આયોજિત રણ ઉત્સવની પ્રશંસા કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોમાં આયોજિત રણ ઉત્સવની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઉત્સવ કચ્છની પરંપરા,સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે જે દરેકને આકર્ષે છે. તેમણે કહ્યું કે આ ઉત્સવ તેના અદભૂત  હસ્તકલા બજાર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાદ્ય પર...

ડિસેમ્બર 21, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:37 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતની બે દિવસની સત્તાવાર મુલાકાતે આજે કુવૈત પહોંચ્યા છે.કુવૈતના નાયબ પ્રધાનમંત્રી શેખ ફહાદ યુસુફ સૌદ અલ સબાહ અને અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રીનું વિમાનમથકે સ્વાગત કર્યું હતું. કુવૈતના આમિર શૈખ મેશાલ અલ અહમદ અલ ઝબેર અલ સબાહના આમંત્રણથી કુવૈતની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નર...

ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM)

views 2

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા. પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો. જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર MDR અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તથા...