ઓક્ટોબર 12, 2024 7:40 પી એમ(PM)
હરિયાણા અને ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરી, મૃતકોના વારસદારોને બે-બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્ય...