ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 1

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કૃષિમેળાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. વિકસિત ભા...

ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM)

views 5

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે.

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઇજા પામે...

ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)

views 2

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ સંગઠને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું યજમાન પદ ભારતને મળવાથી રમત જગત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. જો કે, આ સ્પર્ધાના આયોજનની તારીખ હજી નક્કી થઇ નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય ક...

ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

views 4

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઇશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઇશાન ભારતને વિકાસ ક...

ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

views 2

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ઉગ્રવાદીઓએ આશરે બે કલાક સુધી ચોકી ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકાર...

ડિસેમ્બર 21, 2024 3:41 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 3:41 પી એમ(PM)

views 4

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી. વિજાપુર તાલુકાના કલભા ગામે 1 હજાર 432, બહુચરાજીના માત્રાસણમાં 220, ઉંઝાના સૂનક ગામે 262, સતલાસણા તાલુકાના હાડોલમાં 378 પશુઓને સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લા પશુ સ...

ડિસેમ્બર 21, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 3:39 પી એમ(PM)

views 5

રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે

રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રા...

ડિસેમ્બર 21, 2024 2:39 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:39 પી એમ(PM)

views 4

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે

મુંબઈમાં રમાઈ રહેલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્લેમ સ્ક્વોશ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં વીર ચોત્રાણી આજે મલેશિયાના અમિશેન રાજ ચંદ્રન સામે ટકરાશે. છઠ્ઠો ક્રમાંક ધરાવતા વીર ચોત્રાણીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તના યાસિન શોહાદીને હરાવ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં બે વખતની ચેમ્પિ...

ડિસેમ્બર 21, 2024 2:38 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:38 પી એમ(PM)

views 3

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની  પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની  પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ T- 20 શ્રેણીમાં સતત ત્...

ડિસેમ્બર 21, 2024 2:36 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)

views 4

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે

મહિલા T20 એશિયા કપ અંડર 19 ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આવતીકાલે કુઆલાલંપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યે શરૂ થશે.       ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. ...